તોલાઈ મજુરીના દરો

અ.નં. વસ્તું યુનિટ દર રૂ. પૈસા કોણ આપે
કપાસ મગફળી સિવાયની બધી જ નિયંત્રીત ચીજો ઉપર (મજુરી સાથે) ૧૦૦ કિલો ઉપર ૧ કોથળો ૦-૬૦ ખરીદનારે
મગફળી કોથળો ભરવા સાથે ૦-૫૦ ખરીદનારે
કપાસ (દહેગામ યાર્ડના કાંટા ઉપર જોખમાં આવે ત્યારે) મોટર પ્રત્યેક ટ્રીપ દીઠ ૨૦-૦૦ ખરીદનારે
ટેમ્પો -- ૧૫-૦૦ ખરીદનારે
બળદ ગાડું, ઉંટ ગાડી -- ૧૦-૦૦ ખરીદનારે
ટ્રેક્ટર ૧૦-૦૦ ખરીદનારે
હાથ-લારી ૧૦-૦૦ ખરીદનારે