સુવિધા
બજાર સમિતિ, ઈડર તથા સરકારશ્રીનિ વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતો માટે મિનરલ વોટર પ્લાન્ટ, સેનેટરી બ્લોક,
ઈલેક્ટ્રોનિક વે-બ્રિજ, કેન્ટીન, આરામગૃહ, ગ્રેઈન પ્રિ. ક્લીનિંગ મશીન વિચેરે સુવિધાઓ ઉપલબદ્ધ કરવામાં આવેલ
છે. મુખ્ય યાર્ડના પરિસરમાં બે ઈલેક્ટ્રોનિક વે- બ્રીજ કાર્યરત છે. જેનો સદુપયોગ ખેડૂતો ધ્વારા હરજીમાં વેચાણ
અર્થે લાવવામાં આવતી નિયંત્રિત ચીજ વસ્તુઓની વિના મૂલ્યે વજન
કરી આપવામાં આવે છે અનેટે વજન વેપારીઓ ધ્વારા માન્ય રાખવામા આવે છે