Login
ઓફીસ :
૦૨૭૭૦-૨૨૦૬૫૨, ૦૨૭૭૦-૨૨૦૬૫૩
Support :
idarapmc@yahoo.co.in
Facebook
Twitter
Google+
Skype
અમારા વિષે
બજાર સમિતિ વિષે
ચેરમેનશ્રી નુ નિવેદન
ચેરમેનશ્રીની માહિતી
ઉપચેરમેનશ્રીની માહિતી
સેક્રેટરીશ્રીઓની માહિતી
કર્મચારીઓ ની માહિતી
સુવિધા
માહિતી જોગ
જણસીના પ્રકારો
માર્કેટ ચાર્જિસ
તોલાઈ મજૂરીના દરો
લાઇસન્સ ધરાવતી મંડળીઓ
બજારધારના ગામોની યાદી
વેપારીઓના નામ અને સરનામા
આવક ખર્ચ પત્રકો
વિકાસના કામો
ડાઉનલોડ ઝોન
અગત્યના ફોર્મ
ગેલેરી
ફોટો ગેલેરી
સંપર્ક
દૈનિક ભાવો
Welcome APMC Idar
અમારા વિષે
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઇડર તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતો જ્યાં તેઓ પોતાની ખેત ઉત્પન્ન (પેદાશ) માનપૂર્વક યોગ્ય રીતરશમોથી ભાવ કરી વેચી શકે, જ્યાં તંદુરસ્ત હરિફાઈની ભાવના હોઈ, જ્યાં ખેડૂતો સાથે ન્યાયપૂર્ણ વર્તાવ કરાય અને વેચનરના રૂપ માન્ય રખાય તેવા પ્રકારની વ્યવસ્થા માટે નિયંત્રિત બજારોથી ઉપલબ્ધ છે.
ખેત પેદાશોની ખુલ્લી હરાજી, પ્રમાણિક તોલ, બજારના વ્યાજબી પોષણક્ષમ ભાવો, રોકડા નાણાં, તકરાર ઉપસ્થિત થાય તેવા પ્રસંગે તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા વિગેરે સુવિધાઓ નિયંત્રિત બજારોથી ઉપલબ્ધ છે. બજાર સમિતિ, ઈડર આ સિધ્ધાંતોનો અસરકારક અમલ કરવી ખેડૂત સમાજને પરિવર્તનની દિશામાં મહત્વનો ફાળો આપવા કટિબધ્ધ છે.
અમારી સેવાઓ
કમ્પ્લેન
બજાર સમિતિના વિકાસને લગતા અથવા વ્યવસ્થાને લગતી કમ્પ્લેન માટે અહી ક્લિક કરો.
Read More
ડાઉનલોડ ઝોન
અગત્યના ડોક્યુમેન્ટ અને વિવિધ પ્રકારની માહિતીને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
Read More
ટેન્ડર
બજાર સમિતિના વિવિધ કામોને લગતા તમામ ટેન્ડરની માહિતી માટે અહી ક્લિક કરો.
Read More
વહીવટી વડાઓ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને નિસ્વાર્થભાવે પોતાની સેવાઓ પૂરી પાડે છે.
શ્રી હિતેન્દ્રકુમાર દાનાભાઈ પટેલ
Chairman
શ્રી હિતેન્દ્રકુમાર દાનાભાઈ પટેલ
Chairman
શ્રી કિરીટભાઇ ચીમનલાલ પટેલ
Vice Chairman
શ્રી કિરીટભાઇ ચીમનલાલ પટેલ
Vice Chairman
શ્રી ઇંદ્રજીતસિંહ આર. ચંપાવત
સેક્રેટરી
શ્રી ઇંદ્રજીતસિંહ આર. ચંપાવત
સેક્રેટરી
અમારો સંપર્ક
આપનો અભિપ્રાય
નામ
*
વિષય
અભિપ્રાય
*
મેપમાં શોધો.
અમારુ સરનામું
સરનામું :
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મુ.પો તા.ઈડર - ૩૮૩૪૩૦, જીલ્લો : સાબરકાંઠા
ઓફીસ :
૦૨૭૭૮-૨૫૦૦૬૮, ૦૨૭૭૮-૨૫૦૦૪૩
Email :
idarapmc@yahoo.co.in
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ APMC Market ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો APMC Market ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી