માર્કેટ ચાર્જિસ

૧૦૦/- રૂ. ની ખરીદી ઉપર વેપારી પાસેથી ૦.૬૫ પૈસા લેવામાં આવશે.

સુધારણા પછી વંચાણમાં આવતા ઉપવિધિના શબ્દો

અ.નં. કામકાજનો પ્રકાર રકમ યુનિટ કોની પાસેથી
કમિશન તમામ નિયંત્રિત પેદાશો ઉપર (ઢોર સિવાય) રૂ. ૧-૦૦ રૂ. ૧૦૦/- ખરીદનાર
તોલાઈ-હમાલી
તમામ નિયંત્રિત ખેત પેદાશો (શાકભાજી-ફળફળાદિ સિવાય)
વેપારી એસોસીએશન ઠરાવે તે પ્રમાણે પ્રત્યેક બોરીએ ખરીદનાર
દલાલી:- ઢોર સિવાય તમામ નિયંત્રિત પેદાશો રૂ. ૦-૦૬ રૂ. ૧૦૦/- ખરીદનાર

શાકભાજી અને ફળફળાદિ:-

અ.નં. કામકાજનો પ્રકાર રકમ યુનિટ કોની પાસેથી
કમિશન શાકભાજી અને ફળફળાદિ રૂ. ૫-૦૦ રૂ. ૧૦૦/- ખરીદનાર
તોલાઈ-હમાલી
(શાકભાજી અને ફળફળાદિ માટે)
વેપારી એસોસીએશન ઠરાવે તે પ્રમાણે ૨૦ કિલોએ ખરીદનાર

શાકભાજી અને ફળફળાદિ:-

અ.નં. વાહનનો પ્રકાર દર કોની પાસેથી
(૧) બળદગાડું, ઉંટગાડી, ટ્રેક્ટર, મીની લોડીંગ, રીક્ષા, ટ્રેઈલર, છકડો, મીની ડોર, ટેમ્પો, ટ્રક વગેરે (૨૦ ટન સુધી)

(૨) ટ્રક, ટ્રેઈલર, કંન્ટેનર વિગેરે (૨૦ ટનથી ઉપર ૪૦ ટન સુધી)
રૂ. ૨૦/-


રૂ. ૪૦/-
તોલાવનાર અથવા ખરીદનાર પાસેથી